જશુભાઈ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી

પ્રજાના પ્રતિનિધી તરીકે અને ખાસ કરીને નાના શોષિત પીડીત વર્ગ માટે હરહંમેશ ચિંતિત રહેતા અર્વાએવા તલાલાના ધારાસભ્યશ્રી જશુભાઈ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી