આંકલાવ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા દ્વારા રાશનકીટ વિતરણ
કોરોના મહામારીના સંકટ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડા દ્વારા આંકલાવ વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાં જરૂરિયાતમંદ લોકો માટે દરરોજ હજારોની સંખ્યામાં રાશનકીટ વિતરણ થઈ રહ્યું છે. આંકલાવ વિધાનસભા વિસ્તારના જનમિત્ર, જનસેવક અને આદર્શ ભાઈ તરીકે પોતાનું કર્તવ્ય નિર્વાહન બખુબી કરી રહ્યા છે.








