અરવલ્લી જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
Home / અરવલ્લી જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં આજરોજ અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.