અમરેલી જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
Home / અમરેલી જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં “અમરેલી જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.