અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમીત ચાવડા
Home / અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમીત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ તથા સ્થાનિક આગેવાનોને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત બળવા, ધોળકાના ગ્રામ્ય સ્થળોની મુલાકાત કરી હતી.