કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના મૃતકોના સાચા આંકડા છુપાવવાની અને સહાય માટે ઠાગાઠૈયા કરતી ભાજપ સરકારનો અસલી ચેહરો ખુલ્લો પડી ગયો છે ત્યારે કોરોનામાં ...
Read MoreAuthor Archives:
કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ગરીબનું ખિસ્સુ ખાલી, નોકરીયાતનું ખિસ્સુ ખાલી, મધ્યમવર્ગનું ખિસ્સું ખાલી, ખેડૂતોનું ખિસ્સું ખાલી, યુવાનોની આશા તૂટી સહિત આર્થિક ડામાડોળ પરિસ્થિતિ કેન્દ્ર સરકારના બજેટની ઉપલબ્ધી ...
Read Moreધંધુકા તાલુકાના ચચાણા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા અતિ દુઃખદ ઘટના છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, પક્ષના વરિષ્ઠ આગેવાનો આજરોજ સવારે ૧૧-૦૦ કલાકે પીડીતના પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પરીવારજનોને સાંત્વના પાઠવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ પક્ષના સેવાદળના ...
Read More
https://www.youtube.com/watch?v=oxK16BGSAoQ&t=55s
Read Moreસત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ સહિતના સિધ્ધાંતથી ભારત દેશની આઝાદી માટે નેતૃત્વ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન પટાંગણમાં ‘‘પ્રાર્થના સભા’’માં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreતાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે બનેલ ઘટનામાં ભોગ બનનાર સ્વ. કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી રાજેશ ગોહિલ, શ્રી રૂત્વીક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, માલધારી સમાજના અગ્રણીશ્રી મેહુલભાઈ લવતુકા, બળદેવભાઈ લુણી, વલ્લુભાઈ બોડીયા, ભરતભાઈ બુધેલીયા અને ...
Read Moreગુજરાતમાં વિધવા બહેનોને ૧૯૭૯ થી વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજનામાં છેલ્લા એક વર્ષમાં ત્રણ મહિના કે પાંચ મહિના સુધી વિલંબના કારણે અનેક વિધવા બહેનો – તેના પરિવારોને જીવન નિર્વાહમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઉત્સવો – તાયફાઓ અને જાહેરાતોમાં કરોડો રૂપિયા ...
Read Moreજાણીતા ગાંધીવાદી, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણજ્યોત જગાડનાર પીઢ કોંગ્રેસ આગેવાન કે જેઓએ નવ વર્ષ સુધી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ કરનાર, સેવાદળના તાલીમબદ્ધ આગેવાનશ્રી માલજીભાઈ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રખર ગાંધીવાદી શ્રી માલજીભાઈને પદ્મશ્રી સન્માન એ જાહેર જીવનમાં ગાંધી મૂલ્યોનું સન્માન ...
Read Moreરાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે, તો સાથે સાથે ખાતરના ભાવોમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ૪૦ થી લઈ ૧૦૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, એક તરફ વધતી જતી મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતા ખેડૂતોને ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીએ પંજાબની વિધાનસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને પંજાબના માળવા ક્ષેત્રની ૨૫ વિધાનસભા બેઠકના નિરિક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ...
Read Moreરાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઈ જાનીનું ૯૨ વર્ષની ઉંમરે નિધન અંગે શોકાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સ્વ. વજુભાઈ જાની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન હતા અને મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ...
Read More
https://www.youtube.com/watch?v=XdyV-PrbWsw
Read More