સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન . : 15-08-2017
સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન બાદમોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને shuibhechahhaશુભેચ્છા પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રિરંગો ભારત દેશની આઝાદી-સ્વતંત્રતા, આન-બાન-શાન નું પ્રત્રિક છે. દેશ સામે અનેક પડકારો છે. ...
Read More