ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત “જન આક્રોશ ધરણાં”

છેલ્લાં ત્રણ દાયકા કરતાં વધારે સમયથી રાજ્યમાં નાગરીકો ભાજપના ભ્રષ્ટ શાસન, તઘલખી નિર્ણયો અને અણઘડ વહીવટનો ભોગ બની રહ્યાં છે. મોંઘવારી, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વધતા જતાં ભાવો, શિક્ષણ-આરોગ્યની સુવિધાઓના અભાવથી જનતા ભારે હાડમારીનો સામનો કરી રહી છે. રાજ્યના ખેડૂતો પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ અનેક વિસ્તારોમાં સર્જાઈ રહી છે ત્યારે હંમેશા પ્રજાને પડખે રહેવાની અને ગરીબ-સામાન્ય તેમજ મધ્યમવર્ગના આક્રોશને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત “જન આક્રોશ ધરણાં”