વડોદરા જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં  “વડોદરા જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.