સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી
દેશના પૂર્વ વડાપ્રધાન અને ટેકનોલોજીના પ્રણેતા, ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતી નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલ , પૂર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી








