ભાવનગર – બોટાદ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
Home / ભાવનગર – બોટાદ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં “ભાવનગર – બોટાદ જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.