માતાના મઢ ખાતે જગજનની માઁ આશાપુરાના દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

માતાના મઢ ખાતે જગજનની માઁ આશાપુરાના શરણે શીશ ઝુકાવી અને સવૅના કલ્યાણની કામના સહ કોરોનાની વૈશ્વિક મહામારીથી મુક્તિ અપાવવા માટે અંતર મનથી પ્રાર્થના કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનો