અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ તથા દર્દીઓના સગા સાથે મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હોસ્પિટલ કમિટીના ચેરમેન ભીખુ ભાઈ દવે સહીત કમિટી ના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા