શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા રાશનકીટ વિતરણ
Home / શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા રાશનકીટ વિતરણ
કોરોના મહામારીના સંકટ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા આણંદ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો માટે રાશનકીટ, માસ્ક, વિતરણ કરવામાં આવ્યું હતું