રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર સર્વધર્મ પ્રાર્થના સભા અને વ્યાખ્યાન કાર્યક્રમ

વિશ્વને સત્ય અને અહિંસાની તાકાતથી લડવાનો માર્ગ બતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભા, વ્યાખ્યાન અને શ્રદ્ધાંજલિ સભા કાર્યક્રમ..