જન વેદના આંદોલન
મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની હાલાકી, આર્થિક મંદી, ભ્રષ્ટાચાર સહિત સામાન્ય જનતાની સમસ્યાઓને વાચા આપવા રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગહેલોત, ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો – કાર્યકરો અને હજારો લોકોની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત રાજ્ય કક્ષાએ જન વેદના આંદોલન.











































