મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં 6 હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ, સરકારી ભરતીઓ- પરીક્ષામાં ગેરરીતિ અંગે પગલાં ભરવા બાબત તથા વર્ગ 3 ની સરકારી ભરતીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવાના નિર્ણય બાબતે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું





