શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે વ્યાખ્યાન કાર્યક્રમ
Home / શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે વ્યાખ્યાન કાર્યક્રમ
પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે વ્યાખ્યાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું