ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારી બેઠક

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાતના સહપ્રભારી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા,  એ.આઈ.સી.સી.ના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલા તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારી બેઠક મળી હતી