કાંઠાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા અમીત ચાવડા

મહી નદીમાં ઉપરવાસમાં થયેલ અતિવૃષ્ટિને કારણે કડાણા ડેમમાંથી મોટી માત્રામાં પાણીનો જથ્થો છોડવામાં આવતા આણંદ જિલ્લાના કેટલાક ગામોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ જેને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવી વહીવટી તંત્રને અસરગ્રસ્ત લોકોને સહાય અને મદદ માટે માંગણી કરી હતી