નવનિયુક્ત એસ.સી. વિભાગના ચેરમેન શ્રી તરુણભાઈ વાઘેલાનો પદગ્રહણ સમારંભ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એસ.સી. વિભાગનો ચાર્જ નવનિયુક્ત શ્રી તરુણભાઈ વાઘેલાએ લીધો હતો. આ પદગ્રહણ સમારોહમાં ભારતીય કોંગ્રેસ અનુસુચિત વિભાગના ચેરમેન શ્રી નીતિન રાઉતજી, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ડૉ. તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી નૌશાદ સોલંકી, વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં એસ.સી. વિભાગના કાર્યકર-આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા.











