અમદાવાદ ખાતે શ્રી રાહુલ ગાંધી

આપણા લોક લાડીલા નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધી તારીખ 12/07/2019 શુક્રવારે  ગુજરાતમાં પધાર્યા હતા. ભાજપ સરકાર દ્વારા ખોટા કોર્ટ કેસો કરીને પ્રજા માટે લડાઈ લડતા કોંગ્રેસના નેતૃત્વને પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે કયારેય સફળ નહી થાય. કોંગ્રેસ પક્ષના દરેક કાર્યકર રાહુલજીના હાથહાથ મજબૂત કરવા, સત્ય ની લડાઈમાં સમથઁન કરવા તેમની અમદાવાદ મુલાકાત સંદર્ભે વિવિધ સ્થળોએ હાજર રહ્યા હતા.