શહેર/જીલ્લા પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાની અધ્યક્ષતામાં સંગઠનની ભાવી કામગીરી અંગે શહેર/જીલ્લા પ્રમુખશ્રીઓની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું