કોંગ્રેસ આપને દ્વાર “જન સંપર્ક” અભિયાન

કોંગ્રેસ આપને દ્વાર “જન સંપર્ક” અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ સુરત શહેર ખાતે વોર્ડ નં. 5 ના સરદાર પ્રતિમા, મીની બજાર, મનઘઢ ચોક તથા સરથાણા જકતનાકા વિસ્તારના રહીશો અને વેપારીઓ ની મુલકાત લીધી હતી. આ “જન સંપર્ક” અભિયાનમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો જોડાયા હતા.