મોંઘવારીના વિરોધમાં ધરણા – પ્રદર્શન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર રાજ્યના ૮ મહાનગરોમાં દરેક વોર્ડમાં મોંઘવારીના પૂતળાનું દહન કરીને મોંઘવારી વિરોદ્ધના કાર્યક્રમનું આયોજના કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ, સેવાદળ, મહિલા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ સમિતિના કાર્યક્રમ મિત્રો જોડાઈ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા