.
Home / “ત્રિવેણી સમારોહ”
બનાસકાંઠા જીલ્લાના થારા તાલુકા ખાતે શ્રી ઓગડ વિદ્યામંદિર તથા શ્રીમતી એસ. એચ. કેલા ઉ.મા. વિદ્યાલયના “ત્રિવેણી સમારોહ” પ્રસંગે પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા