ગાંધી આશ્રમ ખાતે આયોજીત ઉપવાસ આંદોલન
Home / ગાંધી આશ્રમ ખાતે આયોજીત ઉપવાસ આંદોલન
ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા આચરવામાં આવેલા મગફળી કૌભાંડમાં ખેડૂતોને ન્યાય મળે અને ન્યાયિક તપાસની માંગણી સાથે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે “ઉપવાસ આંદોલન”નું આયોજન કરવામાં આવ્યું હતું