ઝોનલ અને જીલ્લા નિરીક્ષક તથા જનમિત્ર કો-ઓર્ડીનેટર બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને ઝોનલ પ્રભારી, જીલ્લા નિરીક્ષક તથા જનમિત્ર કો-ઓર્ડીનેટરની બેઠક મળી હતી. આ બેઠકમાં એઆઈસીસી ના મંત્રી અને ગુજરાતના સહપ્રભારી શ્રી જીતેન્દ્ર બઘેલ, એઆઈસીસીના મંત્રી શ્રી સોનલબેન પટેલ, પૂર્વ સાંસદશ્રી જગદીશ ઠાકોર, ધારાસભ્યશ્રી સોમાભાઈ ગાંડા અને લાખાભાઈ ભરવાડ તથા વરિષ્ઠ આગેવાનશ્રી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું