ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત જિલ્લા પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત પ્રમુખશ્રી-ઉપપ્રમુખશ્રીબેઠક
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી સંસદસભ્ય શ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારીશ્રી બિશ્વરંજન મોહંતીજી ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખશ્રી તેમજ નવનિયુક્ત જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત પ્રમુખશ્રી-ઉપપ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.





























