એન.એસ.યુ.આઈ. દ્વારા આયોજિત “સંકલ્પ” લીડરશીપ ટ્રેનીંગ પ્રોગ્રામ
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિધાર્થીપાંખ એન.એસ.યુ.આઈની બે દિવસીય તાલીમ શિબિરના આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને સંસદ સભ્યશ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી અમિતભાઈ ચાવડા, એઆઇસીસી મંત્રી અને ગુજરાત કોંગ્રેસ સહપ્રભારી શ્રી જીતેન્દ્ર બાઘેલજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ વિધાર્થી મિત્રોને શિક્ષણના વ્યાપારીકરણ , ફી વધારો , રાજ્યમાં શિક્ષણનું કથળેલું સ્તર, કોંગ્રેસ શાશનમાં સ્થપાયેલ શિક્ષણ સંસ્થાનો વિષે પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.









