જુનાગઢ જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
Home / જુનાગઢ જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં આજરોજ જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું