૮૮મી સ્મરણાંજલી દાંડીયાત્રા
ઐતિહાસિક સંદીયાત્રની ૮૮મી સ્મરણાંજલી દાંડીયાત્રા નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા તા. ૧૨ માર્ચના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સ્મરણાંજલી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્મરણાંજલી પદયાત્રા મહારેલી અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, સ્મરણાંજલી અર્પી પદયાત્રા શુરૂ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી









