વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રીનો કાર્યભાર સંભાળતા શ્રી પરેશ ધાનાણી

આજ રોજ ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલય ખાતે નવનિયુક્ત શ્રી પરેશ ધાનાણીએ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી, શ્રી કરશનદાસ સોનેરી તથા ધારાસભ્યશ્રીઓએ હાર પહેરાવી અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી