ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ ની બેઠક
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એઆઈસીસીના મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી તથા ગુજરાતના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનું શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી કરસનદાસ સોનેરી, શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહીતના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










