પોરબંદર ખાતે કીર્તિ મંદિરની મુલાકાત લેતા શ્રી રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીજીના જન્મ સ્થાન એવા પોરબંદરના કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી શકિતસિંહ ગોહિલ તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા