અંબાજી ખાતે મા અંબાના આશીર્વાદ લેતા શ્રી રાહુલ ગાંધીજી
Home / અંબાજી ખાતે મા અંબાના આશીર્વાદ લેતા શ્રી રાહુલ ગાંધીજી
કોંગ્રેસ ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી મોહનસિંહ રાઠવા, તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા