પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિતે ત્રિરંગા બલૂન છોડવાનો કાર્યક્રમ

ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિતે સાંજે ૦૫-૦૦ કલાકે નેહરૂબ્રીજ ઉપર ત્રિરંગા બલૂન (ફુગ્ગા) છોડી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કોંગ્રેસનાં આગેવાનો