સ્વતંત્રતાના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે અભિવાદન કાર્યક્રમ – વ્યાખ્યાન
સ્વતંત્રતાના ૭૫માં વર્ષની ઉજવણી નિમિતે આઝાદી ની ચળવળના લડવૈયાઓના અમુલ્ય યોગદાન ને બિરદાવવા આયોજીત અભિવાદન કાર્યક્રમ – વ્યાખ્યાન. મુખ્ય વક્તા,વરીષ્ઠ પત્રકાર અને ઈતિહાસવિદ ડો. હરિભાઈ દેસાઈ દ્વારા સ્વાતંત્રતાના ૭૫ વર્ષ – આઝાદ ભારત – સાંપ્રત પરિસ્થિતિ વિષય પર વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું. ભારત દેશની સ્વતંત્રતા માટે ખૂબ લાંબી અને આકરી લડાઈ લડીને આપણને આઝાદી અપાવનારા સહુ લડવૈયાઓના પરિજનો નું સન્માન – ઋણસ્વીકાર.






















