શ્રી પવન કુમાર બંસલજી જીપીસીસીની મુલાકાતે
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા – કોષાધ્યક્ષ શ્રી પવન કુમાર બંસલજીનું રાજીવ ભવન ખાતે ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ તેમજ વરિષ્ઠ આગેવાનો દ્વારા સ્વાગત તેમજ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.










