Gujarat Congress Pradesh Committee » સમાચાર

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો
આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ આદિવાસી હકો અને સામાજિક અસમાનતા મુદ્દે કેન્દ્ર સરકાર અને પ્રાઈવેટ -સરકારી સંસ્થાઓ પર તીખા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હજારો વર્ષો પહેલા તમામ જમીન આદિવાસીઓની હતી, પરંતુ સમય જતાં તેમને તેમના હકોથી વંચિત કરવામાં આવ્યા છે. વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી રહી છે અને જંગલો કોર્પોરેટને સોંપાઈ રહ્યા છે. અદાણીના ઉલ્લેખ સાથે તેમણ કટાક્ષ કર્યો હતો કે, મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવી નીતિઓ અમલમાં આવી રહી છે. મોટી કંપનીઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે, જ્યારે એક પણ આદિવાસીનું દેવું માફ કરવામાં આવ્યું નથી. દેશનું ધન અમુક ઉદ્યોગપતિઓ વચ્ચે વહેંચાઈ રહ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, જાતિ આધારિત જનગણનાનો હેતુ વિવિધ સંસ્થાઓ અને કોર્પોરેટ ક્ષેત્રમાં આદિવાસીઓની હિસ્સેદારી જાણી શકાય તે છે. સિનિયર મેનેજમેન્ટમાં એક પણ આદિવાસી નથી.આદિવાસી સમાજને પાવર અને આર્થિક હક મળે તે માટે કોંગ્રેસ લડત ચાલુ રાખશે. જ્યાં સુધી દરેક સેક્ટરમાં આદિવાસીઓની ભાગીદારી નહીં વધે, ત્યાં સુધી તેમને યોગ્ય લાભ નહીં મળે, તેવું જણાવ્યું હતું.

શિક્ષણ અને પ્રાઈવેટાઈઝેશન પર ચિંતા

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં વધતા પ્રાઇવેટાઇઝેશન અંગે ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્કૂલ-કોલેજ ખાનગી બનતા આદિવાસી યુવાનો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ પર યોગ્ય શિક્ષણ જ્ઞાન વગરના આરએસએસના લોકોની નિમણૂક થઈ રહી છે.

વનવાસી શબ્દથી આદિવાસી હકો નબળા પાડયા

રાહુલ ગાંધીએ આરએસએસ અને બીજેપી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહી તેમની જમીનના હકો નબળા પાડવાનો પ્રયાસ થયો છે. આદિવાસીઓની જમીન છીનવી તેમની ઓળખ અને વિચારધારા પર હુમલો થયો છે. બિરસામુંડાજીની પ્રતિમાઓ સામે હાથ જોડે છે, પરંતુ આદિવાસીઓને વાસ્તવિક સત્તા અને આર્થિક હિસ્સો આપવા મામલે મૌન રાખે છે.

કાર રોકાવી યુગનું પેઇન્ટિંગ સ્વીકાર્યું

આદિવાસી અધિકાર સંમેલનમાં રાહુલ ગાંધીને મળવા ૬વર્ષનો યુગ તિવારી પિતા અમિત તિવારી સાથે પહોંચ્યો હતો. ગોત્રીનો યુગ ધોરણ ૧માં ભણે છે અને પોતાના હાથે બનાવેલું રાહુલ ગાંધીનું પોટ્રેટ ભેટ આપવા આવ્યો હતો. તેણે રાહુલ ગાંધીને જનનાયક કહી આગામી વડાપ્રધાન બનવાની આશા વ્યક્ત કરી, યુગે મોંઘવારી ઘટાડવાની આશા પણ વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ કાર રોકાવી પેઇન્ટિંગ સ્વીકારી, યુગ સાથે હાથ મિલાવ્યો અને ચોકલેટ આપી હતી.

એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું

રાહુલ ગાંધી હરણી એરપોર્ટ પહોંચતા કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે એરપોર્ટ ગુંજી ઉઠયું હતું. અહીંથી તેઓ આજવા રોડ પંડિત દિનદયાળ હોલ ખાતે યોજાનાર સંમેલનમાં જવા રવાના થયા હતા. અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ સહિતને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બીજેપીનું ફાઇનાન્સ સ્ટ્રક્ચર અદાણી

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને બીજેપી પર નિશાન સાધી કહ્યું હતું કે, મોદી સરકારનું ફાઈનાન્સ સ્ટ્રક્ચર અદાણી છે, વિકાસના નામે જંગલો તથા સંસાધનો કોર્પોરેટને સોંપવામાં આવી રહ્યા છે. અગાઉ રિઝર્વેશનથી મળતા લાભોને હવે પ્રાઈવેટાઈઝેશનથી ગણતરીના લોકોને જ ફાયદો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલો સહિતના ક્ષેત્રોમાં આદિવાસીઓની ભાગીદારી ન હોવાની પણ તેમણે ટીકા કરી હતી.

Read More….

https://www.gujaratsamachar.com/news/gujarat/rahul-gandhis-sharp-attacks-on-bjp-and-rss-20100953884.html

’25 મિનિટનું ભાષણ આપ્યું, તમે જોયું તે ભાગી ગયા હતા’, સંસદમાં પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર નિશાન સાધ્યું છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તમે જોયું કે વડા પ્રધાન સંસદમાંથી કેવી રીતે ભાગી ગયા. વડા પ્રધાન મોદીએ 25 મિનિટનું ભાષણ આપ્યું. તમે કહો, શું તેમણે અમેરિકા વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા? હું તમને ખાતરી આપું છું – મારા શબ્દો પર ધ્યાન આપો – તેઓ સંસદમાં ચર્ચામાં ભાગ લઈ શકશે નહીં. તેમની સાથે સમાધાન કરવામાં આવ્યું છે.”

Read More…

https://gujarati.indianexpress.com/gujarat/rahul-gandhi-pm-modi-parliament-debate-25-minute-speech-us-iran-war-rp-11257259

ભારત-અમેરિકાની ટ્રેડ ડિલ પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, જ્યારે પણ તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી તેનો વિરોધ કરે છે. વડોદરામાં આયોજિત આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને સંબોધન કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહેવું સંવિધાન, આદિવાસી નેતા બિરસા મુંડાનું અપમાન છે.

તેમણે કહ્યું કે, આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આદિવાસી સમાજની ઓળખને નબળી કરે છે. તેમણે કહ્યું કે, આદિવાસી નેતા બિરસા મુંડાની વિરાસત અને તેમના વિચારો હુમલો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમુક લોકો સંવિધાનની વાત કરે છે, પણ આ જ લોકો આદિવાસીઓના અધિકારોના નબળા કરી રહ્યા છે.

અમેરિકા સાથે ટ્રેડ ડિલ પર શું બોલ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ ડિલમાં પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ દેશના કૃષિ ક્ષેત્રને વિદેશી પ્રોડક્ટ માટે ખોલી દીધી છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, જો અમેરિકાની કૃષિ પ્રોડક્ટ ભારતમાં રોકટોક વિના આવવા લાગશે તો તેની સીધી અસર ભારતના ખેડૂતોને થશે.

Read More :

https://gujarati.news18.com/news/vadodara/rahul-gandhi-said-calling-tribal-vanvasis-is-an-insult-attack-on-modi-government-us-trade-deal-pk-ws-b-2480504.html

‘ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધશે’, રાહુલ ગાંધીએ શેરબજારને લઈને પણ કરી ભવિષ્યવાણી
Rahul Gandhi on Inflation: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આવનારા સમયમાં 4 સેક્ટરમાં ભારે મોંઘવારી જોવા મળશે તેવો રાહુલ ગાંધીએ દાવો છે. આ સાથે જ તેમણે શેરબજારને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદી સરકાર પાસે ન તો કોઈ દિશા છે કે ન તો કોઈ વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી જ છે’. સરકાર ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG)ના ભાવમાં પણ વધારો કરશે. તેમણે ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટમાં વધતી જતી મોંઘવારી તરફ પણ ઈશારો કર્યો છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ડોલર સામે રૂપિયાનું નબળું પડીને 100 તરફ વધવું અને ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલની કિંમતોમાં તીવ્ર વધારો, આ માત્ર આંકડા નથી, પરંતુ આવનારી મોંઘવારીના સ્પષ્ટ સંકેતો છે. સરકાર ભલે તેને ‘નોર્મલ’ ગણાવે, પરંતુ હકીકત એ છે કે…’

1: ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ મોંઘા થશે

2: MSMEsને સૌથી વધુ ફટકો પડશે

3: રોજિંદી ચીજવસ્તુઓના ભાવ વધશે

4: FII (ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર)ના નાણાં વધુ ઝડપથી બહાર જશે, જેના કારણે શેરબજાર પર દબાણ વધશે.

Read More :

https://www.gujaratsamachar.com/news/national/iran-effect-india-rahul-gandhi-hints-at-inflation-in-4-sectors-also-stock-market-predictions-49232792804.html

‘મોદીને ટ્રમ્પે એપ્સ્ટિનથી કંટ્રોલ કરી રાખ્યા છે':PMએ કહ્યું તમે જેમ હુકમ કરશો એમ કરીશું, કોઈ પાસેથી તેલ નહીં ખરીદીએ, વડોદરામાં આદિવાસીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી
‘મોદીને ટ્રમ્પે એપ્સ્ટિનથી કંટ્રોલ કરી રાખ્યા છે':PMએ કહ્યું તમે જેમ હુકમ કરશો એમ કરીશું, કોઈ પાસેથી તેલ નહીં ખરીદીએ, વડોદરામાં આદિવાસીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી…… Read More…

https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/rahul-gandhi-vadodara-visit-gujarat-local-body-elections-tribal-dialogue-137506370.html?utm_campaign=137506370&utm_medium=sharing

શિવ વિષ્ણુ અને મહાત્મા ગાંધીના ઉદાહરણ આપીને રાહુલ ગાંધીએ જિલ્લા અધ્યક્ષોને આપ્યું પ્રશિક્ષણ
10મી તારીખથી ભવનાથના પ્રેરણા ધામમાં ગુજરાત કોંગ્રેસના 42 જિલ્લા પ્રમુખોના પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ થયો છે, જે 19મી તારીખ સુધી ચાલવાનો છે. ત્યારે આજે પ્રશિક્ષણના ચોથા દિવસે નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ બપોર બાદ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહીને ઉપસ્થિત જિલ્લા અને મહાનગરના પ્રમુખોને પાર્ટી લેવલની શીખ આપી હતી. રાહુલ ગાંધીએ આજે ઉપસ્થિત પાર્ટીના તમામ પ્રમુખો અને અગ્રણી નેતાઓને ભગવાન વિષ્ણુ મહાદેવ અને ગાંધીજીના દ્રષ્ટાંત સાથે રાજકારણમાં કઈ રીતે કામ કરી શકાય તેની શીખ આપી હતી.

કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીની હાજરી

જુનાગઢના ભવનાથમાં આવેલા પ્રેરણાધામમાં કોંગ્રેસની દસ દિવસની જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર 10મી તારીખથી શરૂ થઈ છે. આજે પ્રશિક્ષણ વર્ગના ત્રીજા દિવસે નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ જુનાગઢ ખાતે સ્વયમ હાજર રહીને ઉપસ્થિત તમામ જિલ્લા પ્રમુખોને પાર્ટી લેવલનું સંગઠનનું કામ કરવા માટેની કેટલીક પ્રાથમિક સૂચનાઓ અને દેશના અન્ય રાજ્યોમાં કઈ રીતે કામ થાય છે, તેના દ્રષ્ટાંત સાથે જિલ્લા અને મહાનગરોના પ્રમુખની સાથે રાજ્યના અગ્રણી નેતાઓને પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ આપી હતી. રાહુલ ગાંધી ત્રણ કલાક કરતાં વધારે સમય પ્રશિક્ષણ વર્ગમાં રોકાયા હતા. જેમાં તેમણે યોગ અને પ્રાણાયામ કરીને પણ જિલ્લા અને મહાનગરના પ્રમુખોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે સૂચના પણ આપી હતી.

Read More

https://www.etvbharat.com/gu/!state/rahul-gandhi-trained-gujarat-district-presidents-by-examples-of-shiva-vishnu-and-mahatma-gandhi-gujarat-news-gjs25091206254

લાંબા સમયથી મણિપુરનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે હવે પીએમ મોદી જઈ રહ્યાં છે: રાહુલ ગાંધી
જૂનાગઢ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની આગામી મુલાકાતનું સ્વાગત કર્યું. જૂનાગઢમાં ચાલી રહેલી ગુજરાત કોંગ્રેસની કાર્યશિબિર માટે આવેલા રાહુલ ગાંધીએ મણિપુરમાં અશાંતિ ઘણા સમયથી ચાલી રહી છે. હવે તેઓ ત્યાં જઈ રહ્યા છે તે સારી વાત છે”

“મત ચોરી”ના મુદ્દાને દોહરાવતા, ગાંધીએ ફરી એકવાર આરોપ લગાવ્યો કે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જનાદેશ “ચોરાઈ” ગયા હતા. પરંતુ દેશમાં મુખ્ય મુદ્દો ‘મત ચોરી’નો છે. દરેક જગ્યાએ લોકો ‘મત ચોર’નું સુત્ર ગુંજી રહ્યું છે,

Read More

https://www.etvbharat.com/gu/!state/issue-in-manipur-ongoing-for-long-good-pm-modi-going-now-rahul-gandhi-gujarat-news-gjs25091308501

હાલ સમગ્ર દેશમાં મુખ્ય મુદ્દો વોટ ચોરીનો જ છેઃ રાહુલ ગાંધી
જૂનાગઢ, : આજે કેશોદ એરપોર્ટ પર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘હાલ સમગ્ર દેશમાં વોટ ચોરી મુખ્ય મુદ્દો છે. મહારાષ્ટ્ર, હરિયાણામાં ચૂંટણી ચોરી અમે બતાવી હતી. બધી જગ્યાએ વોટ ચોરી થઈ રહી છે.’ બાદમાં તેમણે જૂનાગઢના ભવનાથમાં પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહી જિલ્લા શહેર પ્રમુખોને નેતૃત્વ-સંગઠન મજબુત કરવાના પાઠ ભણાવ્યા હતા.

ભવનાથમાં ત્રણ દિવસથી કોંગ્રેસની સંગઠન સૃજન પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આજે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં તેમણે વોટ ચોરી બાબતે કહ્યું કે, ‘બધી જગ્યાએ મતની ચોરી થઈ રહી છે, લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે.’ વડાપ્રધાન આજે મણીપુર ગયા એ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ‘મણીપુરમાં ઘણા લાંબા સમયથી હિંસાનો પ્રશ્ન છે, છેક હવે વડાપ્રધાન મણીપુર ગયા છે.’

કેશોદથી રાહુલ ગાંધી મોટર માર્ગે જૂનાગઢના ભવનાથમાં આવેલા પ્રેરણાધામ ખાતે શિબિર સ્થળે પહોંચ્યા હતા. શિબિરમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી ગુજરાતભરના શહેર તથા જિલ્લા પ્રમુખો અને અન્ય અગ્રણીઓને તેમણે નેતૃત્વ અને સંગઠન મજબુત કરવાના પાઠ ભણાવ્યા એ દરમિયાન માત્ર ચૂંટણી વખતે જ નહીં બલ્કે સતત લોકો સાથેનો સંપર્ક જાળવી રાખવા પર ભાર મુકતાં ઉમેર્યું કે ‘વૃક્ષની જેમ સાતત્યનો ગુણ કેળવવો આવશ્યક છે. દેશભરમાં કોંગ્રેસ એક બૃહદ પરિવાર છે, કોંગ્રેસના સૈનિકોએ જનતાનાં દિલ સાથે જોડાવાનું છે, પદ અને પ્રતિષ્ઠાના ઘમંડને ઓગાળવાની બાબત સ્વીકારી શકાય તો લોકોની નજીક જઈ શકીએ છીએ. અમુક લોકો માત્ર સત્તા માટે જ રાજનીતિ કરે છે જ્યારે કોંગ્રેસ દેશ અને દેશવાસીઓ માટે રાજનીતિ કરે છે.’ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક પ્રકારના જે અન્યાય છે તેમાં કાર્યકરોની શું ભૂમિકા છે અને તે અન્યાય કેવી રીતે નિવારી શકાય તે અંગે વાત કરી હતી. સાંજે 7 વાગ્યા બાદ પ્રશિક્ષણ શિબિર સંપન્ન થતા રાહુલ ગાંધી મોટર માર્ગે કેશોદ અને ત્યાંથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા.

Read More

https://www.gujaratsamachar.com/news/gujarat/the-main-issue-across-the-country-right-now-is-vote-theft-rahul-gandhi

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભા બેઠકના 6.09 લાખ મતદારમાંથી 30 હજાર મતદારો નકલી-શંકાસ્પદ : કોંગ્રેસનો આક્ષેપ
લોકશાહીમાં એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપેલો છે, પરંતુ ગુજરાતમાં ‘એક વ્યક્તિ અનેક વોટ’ જોવા મળ્યા હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે કરેલા નિરીક્ષણમાં ગુજરાતની મતદાર યાદીમાં અનેક ગોબાચારી જોવા મળી છે. નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬,૦૯,૫૯૨ મતદારમાંથી ૪૦ ટકા એટલે કે ૨.૪૦ લાખ મતદારોની ચકાસણીમાં ૩૦ હજાર મતદારો(૧૨.૩ ટકા) નકલી, ખોટા અને શંકાસ્પદ હોવાનો દાવો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટચોરીને ખુલ્લી પાડી છે. હવે ગુજરાત કોંગ્રેસે પણ ભાજપનો અસલી ચેહરો દેશ સમક્ષ ખુલ્લો પડી રહ્યો હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ સવાલ કર્યો છે કે, નવસારીના ભાજપના નેતાની જીત પાછળ વોટચોરી તો નથી ને? અત્યારે તો કોંગ્રેસે માત્ર ચોર્યાસીની એક જ બેઠક પર ચકાસણી કરી છે.મતદાર યાદીમાં ગુજરાતી સિવાય બંગાળી, હિન્દી, પંજાબી સહિતની અન્ય ભાષાના નામ પણ મળ્યા છે. જો ચોર્યાસી વિધાનસભાની પેટર્ન સમગ્ર રાજ્યમાં લાગુ થઈ હોય તો રાજ્યમાં આશરે ૬૨ લાખ કરતા વધુ નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર નીકળી શકે તેવો દાવો તેમણે કર્યો છે. કોંગ્રેસ પક્ષ ચૂપ રહેશે નહીં અને આગામી દિવસોમાં રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભાની મતદાર યાદી ચકાસાશે.

Read more…

https://navgujaratsamay.com/out-of-609-lakh-voters-in-navsari-lok-sabha-constituency-30-thousand-voters-are-fake-and-suspicious-congress-alleges/281140.html

ગુજરાતમાં ‘વોટ ચોરી’નો મોટો ખુલાસો: કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ, 62 લાખ ભૂતિયા મતદારોનો દાવો – VOTE THEFT CONGRESS CLAIM
સમગ્ર દેશમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં “વોટ ચોરી” ના ષડયંત્ર સામે રસ્તા ઉપર ઊતરી આવી છે. સાત ઓગસ્ટના દિવસે રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે સૌથી મોટા ખુલાસા ડોક્યુમેન્ટ સાથે કર્યા હતા. ત્યારબાદ હવે ગુજરાતમાં પણ “વોટ ચોરી” બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને, ગુજરાતમાં કેવી રીતે વોટ ચોરી થઈ રહી છે અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીથી ભાજપ સાંસદ સી.આર પાટીલના મતવિસ્તારમાં કેટલાક ભૂતિયા વોટ પડ્યા છે તેની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે જો 182 વિધાનસભામાં આ પદ્ધતિથી વોટિંગ થયું હોય તો અંદાજે 62 લાખ વોટ ચોરી થઇ છે.

વધુમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે, “લોકશાહીનો પાયો અને દેશના બંધારણે આપણને મતદાનનો અધિકાર આપે છે. લોકશાહી અત્યારે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ “વોટ ચોરી”ને ખુલ્લું પાડ્યું છે. સાચા કરતા ખોટા મતદારો વધી નથી ગયાને તેની ચિતા ગુજરાતીઓમાં છે. લોકશાહીમાં ‘એક વ્યક્તિ, એક વોટ’નો અધિકાર આપે છે. કોંગ્રેસની ટીમે કરેલા નિરીક્ષણ બાદ ખબર પડી કે મતદાર યાદીમાંમાં ગડબડી થઇ રહી છે. ગુજરાતની આખી મતદાર યાદીની ચકાસણી શરુ કરી તો ઘણા ખુલાસાઓ થયા છે. ગુજરાતમાં એક વ્યક્તિ એકથી વધુ વખત વોટ નાખે છે. આવા ચોરોના કારણે લોકશાહી ખતમ કરવાનું આ ષડ્યંત્ર છે. ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદરા 6 લાખ મતદાર છે, જે પૈકી 2.40 મતદારો ચેક કર્યા તેમાં 30 હજાર મતદારો ભૂતિયા જોવા મળ્યા છે. દેશના કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળતા નેતાના વિસ્તારામાં આ “વોટ ચોરી” થઇ રહી છે. ભાજપ નેતા સંદીપ દેસાઈ ચોર્યાસી વિધાનસભામાં ધારાસભ્ય છે. આ વિધાનસભામાં 12 ટકા મતદારો ભૂતિયા મતદારો છે. જો ચેક કરવામાં આવે તો આ વિધાનસભામાં 75 હજાર જેટલા મતદારો ખોટા હોય શકે છે.”

Read more…

https://www.etvbharat.com/gu/!state/disclosure-of-vote-theft-in-gujarat-congress-accuses-bjp-claims-62-lakh-fake-voters-gujarat-news-gjs25083002748

વોટ ચોરીની લડાઇ ગુજરાત પહોંચી, સીઆર પાટીલની લોકસભા સીટ પર નકલી વોટર હોવાનો કોંગ્રેસનો દાવો
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કહ્યું કે નવસારી લોકસભા મતવિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના એક વિધાનસભા ક્ષેત્રમાંથી 30,000 નકલી મતદારો મળ્યા

Congress Alleges Vote Chori in Gujarat : કોંગ્રેસ એક પછી એક અનેક રાજ્યોમાં કથિત વોટ ચોરીનો મુદ્દો ઉઠાવી રહી છે. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે નવસારી લોકસભા મતવિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના એક વિધાનસભા ક્ષેત્રમાંથી 30,000 નકલી મતદારો મળ્યા છે.

Read More..

https://gujarati.indianexpress.com/gujarat/congress-alleges-vote-chori-in-gujarat-amit-chavda-says-c-r-paatil-lok-sabha-seat-has-30000-fake-voters-ag/419656/

પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીનો હુંકાર: 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે
કોંગ્રેસ પક્ષના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ફરી એકવાર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા.

કોંગ્રેસ પક્ષના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ફરી એકવાર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આણંદ ખાતે ખાનગી રિસોર્ટ ખાતે નવનિયુક્ત થયેલા જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. સવારે વડોદરા એરપોર્ટથી બાય રોડ આણંદ રિસોર્ટમાં શિબિરમાં પહોંચ્યા હતા. અહીં પ્રમુખો સાથે બેઠક કરી દૂધ સંઘના સભાસદો સાથે પણ બપોર બાદ મુલાકાત કરી હતી. તેમજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.

પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં પહેલા પક્ષને નુકસાન કરનારા નેતાઓને સન્માન મળતું હતું પરંતુ હવે માત્ર પક્ષમાં વફાદારીપૂર્વક કામ કરનારાઓને જ સન્માન મળશે. નવા નેતૃત્વ અને નવા કલેવર સાથે જનતાની સમસ્યાઓ અને પ્રાણપ્રશ્નોને લડવા મેદાનમાં આવીશું તો ભાજપના ભ્રષ્ટ નિષ્ફળ શાસનથી ત્રસ્ત જનતા જ આપણને ચૂંટણીઓ જીતાડશે. ઈમાનદારીપૂર્વક કામ કરનાર જિલ્લા અધ્યક્ષો માટે મારા અને ખડગેજી સહિત તમામ નેતાઓના દ્વાર હંમેશા 24 કલાક ખુલ્લા રહેશે.

https://gujarati.news18.com/amp/news/anand/rahul-gandhi-gujarat-visit-says-congress-government-will-be-formed-in-gujarat-in-2027-az-ws-b-2280262.html