Gujarat Congress Pradesh Committee » editor

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ.

જન જનના આક્રોશને વાચા આપવા, જન અધિકારની લડતને ટેકો આપવા “જન આક્રોશ રેલી” : 14-02-2019
જન જનના આક્રોશને વાચા આપવા, જન અધિકારની લડતને ટેકો આપવા “જન આક્રોશ રેલી” ને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે જણાવ્યું હતું કે,

કોંગ્રેસનું નેતૃત્વ સુખ દુખનો સાથી દાર બંને છે

સંકટના દિવસમાં અહીં ઈન્દીરાજી આવ્યા હતા અને આ વિસ્તારના લોકોએ મજબુત સમર્થન આપ્યું

રાજીવ ગાંધીને પણ આ વિસ્તારના લોકોએ પ્રેમ આપ્યો

સોનીયાજીને પણ સમર્થન આપ્યું

આજની મેદની દર્શાવે છે કે દેશ પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે

ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતીમા નારા લગાવડાવ્યા ચોકીદાર ચોર છે

આજે દેશના તમામ લોકો અને વર્ગ સરકારથી નારાજ છે

આવનારી ચુટંણી દેશનું બંધારણ અને આદિવાસીનું અસ્તિત્વ ટકાવી રાખવાની ચુટંણી

આખો દેશ ચોકીદાર ચોર હે કહી રહ્યો છે પણ વડાપ્રધાન મૌન છે

સંસદમાં મારી સામે આંખ મીલાવી શકતા નથી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

“જન આક્રોશ રેલી”

PRESS Invitation for RG Public Meeting at VALSAD_12-02-2019 – MD_
Press Note

રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સુત્ર આપનાર : 10-02-2019
રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સુત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સુત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થયેલ છે. રાજયમાં બાળકો ગુમ થવાના આંકડાઓ રાજય સરકાર અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીશ્રીની નિષ્ફળતાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દિકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ : 05-02-2019
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત માટે પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી સંકલન સમિતિ, ચૂંટણી કેમ્પેઈન, મીડિયા મેનેજમેન્ટ, પ્રચાર સાહિત્ય, ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી વ્યવસ્થાપન સહિતની સાત સમિતિઓની રચના કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ વિવિધ સાત સમિતિઓના અધ્યક્ષ, કન્વીનર અને સમિતિના સભ્યોની આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ, દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓના ભવનોમાં ફાયર સેફ્ટીના અભાવ : 05-02-2019
ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓના ભવનોમાં ફાયર સેફ્ટીના અભાવે આગના બનાવો થકી ભયંકર જાન હાનિ થાય છે તેના છેલ્લા કેટલાય સમયથી શિક્ષણિક સંસ્થાઓમાં આગના અનેક કિસ્સા ધ્યાને પણ આવેલા છે, છતા આજ દિવસ સુધી આ દિશામાં સરકારશ્રી તરફથી કોઇ ઠોસ પગલા ભરવામાં આવેલ નથી અને સંપુર્ણ ઉદાસિનતા સેવવામાં આવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે યોજાયેલ ધરણા-પ્રદર્શન : 04-02-2019
ગત ૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર રાષ્ટ્રમાં પૂજ્ય મહાત્મા ગાંધીની ૭૧મી પુણ્યતિથિએ પૂજ્ય બાપુની સ્મૃતિવંદના કરવામાં આવી. ત્યારે અત્યંત આઘાતજનક રીતે, તે જ દિવસે, ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ,  પૂજ્ય ગાંધીજીની પ્રતિમા સામે પિસ્તોલથી ગોળીબાર કર્યો, મીઠાઈ વહેંચી અને પૂજ્ય બાપુના હત્યારા અને અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્ય એવા નાથુરામ ગોડસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ જુથે ગાંધીજીના પુતળાનું દહન પણ કર્યું અને “મહાત્મા ગોડસે ઝિંદાબાદ” જેવો સુત્રચાર પણ કર્યો.  આવી નિમ્ન કક્ષાની રાષ્ટ્ર વિરોધી અને રાષ્ટ્ર પિતાને અપમાનિત કરનારી ઘટના સામે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશવ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયા. ગુજરાતમાં અમદાવાદ ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે યોજાયેલ ધરણા-પ્રદર્શન

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

અખિલ ભારત હિંદુ મહાસભાના અત્યંત નિંદનીય કૃત્ય સામે વિરોધ પ્રદર્શન

દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં : 03-02-2019
દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખુલી પડી છે. ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્રારા આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭થી દેશની વિવિધ ટેકનિકલ કોલેજોમાં રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. દેશમાં અને ગુજરાતની હજારો કોલેજોમાં આ યોજના હેઠળ કોર્ષ શરૂ થયા છે. પરંતુ કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓને રોજગારી મળતી નથી. રોજગારી આપવામાં આ યોજના નિષ્ફળ નિવડી છે. એઆઈસીટીઈના આંકડાએ જ આ યોજનાની પોલ ખોલી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

“જુમલા સરકારનું અંતિમ જુમલા બજેટ” : 01-02-2019
રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકારો સાથે કેન્દ્ર સરકારના બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે,

“જુમલા સરકારનું અંતિમ જુમલા બજેટ”

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ કિસાનો હિત દેવું માફ કરવાની વાત કરી રહ્યા છે. ખેડૂતોનું દેવું ૧૧,૬૮,૦૦૦ કરોડ હોવાનું સરકારે સંસદમાં સ્વીકાર્યું હોવા છતાં ભાજપા દ્વારા ૨ હેક્ટર જમીન ધરાવતાં ખેડૂતોને મહીને ૫૦૦ રૂપિયા દિવસના ૧૬.૫૦ પૈસાની સહાય જાહેર કરી ખેડૂતોની મજાક ઉડાવી છે.

કિસાનોની લાગત પર બમણી આવક આપીશું ની વાત પણ આજે જુમલો સાબિત થઈ છે. કિસાનોની લાગત પર ૫૦% આવક આપવા માટે નાણાકીય કોઈ જોગવાઈ પણ જણાતી નથી.

બેરોજગારો માટે કોઈ આયોજન નથી. સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવા સુશોભિત વાક્યોથી જુમલા કરનાર સરકારના રાજમાં બેરોજગારી પાછલા ૪૫ વર્ષમાં રેકોર્ડ વધરો બેરોજગારોમાં થયેલ છે.

નવી રોજગારીની તકો ઉભી કરવાના બદલે નવીન સ્થાપનારી કંપનીઓ પર ૨૫% કોર્પોરેટ ટેક્ષ નાખવામાં આવ્યો.

આ પરથી સરકારની સ્કિલ મિશન યુવા બેરોજગારોને ભજીયા-પકોડા તળવા સિવાય કોઈ વિકલ્પ બચવા દીધો નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 60 ટકાથી લઈ 90 ટકા બેઠકો ખાલી રહી : 31-01-2019
ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 60 ટકાથી લઈ 90 ટકા બેઠકો ખાલી રહી

2 લાખ 22 હજાર સીટો માંથી 1 લાખ 10 હજાર સીટો જ ભરાઈ

પ્રોફેશનલ કોર્ષની 1 લાખ 13 હજાર સીટો ખાલી

સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેકનીકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 222667 માંથી માંડ 109724 જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે 1લાખ 12 હજાર 943 બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ 49 ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે 51 ટકા બેઠકો ખાલી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note