Gujarat Congress Pradesh Committee » Administrator

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા જી નો પદગ્રહણ સમારોહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો  પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે હજારો કાર્યકર્તાઓની જનમેદની સાથે સંપન્ન થયો. નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ સૌપ્રથમ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ શ્રી સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓનો કાફલો રેલી સ્વરૂપે મહાગુજરાત આંદોલનના પ્રણેતાશ્રી ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) ની પ્રતિમાને ફૂલહાર કરીને ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરતા શ્રી અમિત ચાવડા

જગતજનની આદ્યશક્તિ માં અંબેના ચરણોમાં ધ્વજા અર્પણ કરી આશીર્વાદ લેતા શ્રી અમિત ચાવડા
બોલ માડી અંબે! ‘જય જય અંબે’ના ગુંજતા નાદ સાથે શક્તિપીઠ અંબાજી ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિત ચાવડા જી કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને જગતજનની આદ્યશક્તિ માં અંબેના ચરણોમાં ધ્વજા અર્પણ કરી રાજ્યની જનતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી.”

બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે આયોજિત “જનમંચ” કાર્યક્રમ
https://www.youtube.com/watch?v=BGKtGIq1rO0

https://www.youtube.com/watch?v=gjZJ9dz3-gQ

https://www.youtube.com/watch?v=IL91B8fstaM

https://www.youtube.com/watch?v=iHX7Sxrwq1s

https://www.youtube.com/watch?v=AOmJtq0O17I

https://www.youtube.com/watch?v=uM8PnUlNLe0

https://www.youtube.com/watch?v=5scb_x0TKTE

https://www.youtube.com/watch?v=h9lKfZYRiuk

https://www.youtube.com/watch?v=Ef0DtnApW2Q

સેવાદળ અને મહિલા કોંગ્રેસ નિમણુંક : 11-10-2018
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક તરીકે ચોટીલા વિધાનસભા ક્ષેત્રના યુવા ધારાસભ્યશ્રી ઋત્વિકભાઈ મકવાણાની નિમણુંક ને મંજુરી આપી છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના વરિષ્ઠ કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની નિમણુંક ને મંજુરી આપી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ: પરેશ ધાનાણી
અમદાવાદ ;કોંગ્રેસ નેતા પરેશ ધાનાણનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ રહ્યું છે. તેવા માહોલમાં પક્ષમાં જ સિનિયોરિટીને લઈને છુપો વિવાદ ઉભો થયો છે.

બીજીતરફ પાસના સુપ્રીમો હાર્દિક પટેલે એક નિવેદનમાં પરેશ ધાનાણીને કોંગ્રેસના વિરોધપક્ષના નેતા બનાવવા આડકતરી માંગ કરતા પરેશ ધાનાણી પાટીદાર હોવાનું કહ્યું હતું અકિલા તેવામાં પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને  લખ્યું કે, ખબરદાર કોઈએ પણ જાતિ અને ધર્મના નામે રાજકીય રોટલા શેકવા માટે વર્ણ અને વર્ગને વિભાજીત કરનારી શક્તિઓને સમર્થન આપવું જોઈએ નહીં.

હું અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી વિચારધારાનો ગુજરાતી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ અનુભવુ છું.!

Source: http://www.akilanews.com/Gujarat_news/Detail/05-01-2018/68252

પેટ્રોલના ભાવ ઘટવાનો લાભ પ્રજાને બદલે સરકાર પૈસા લઇ જાય છે : કોંગ્રેસ
નવી દિલ્હી, તા. ૪  જાન્યુઆરી 2018, ગુરુવાર

પેટ્રોલ ઉત્પાદનોની એકસાઇઝ ડયુટી વધારીને સરકારે રૃ.૫.૫ લાખ કરોડ તો લોકો પાસેથી ખંખેરી લીધા પણ હવે સરકારે લોકોને કહેવું જોઇએ કે એ પૈસાનું તેમણે શું કર્યું એમ કહીને કોંગ્રેસે આજે મોદી  સરકાર પર આવકનો લાભ પ્રજાને  નહીં આપવા આરોપ કર્યો હતો.

લોકસભામાં આ મુદ્દો ઉઠાવીને પક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ નોંધ્યું હતું કે  માર્ચ ૨૦૧૪માં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૧૧૦ ડોલર હતો, બે મહિના પછી ભાજપ શાસનમાં આવ્યું ત્યારે ભાવ ગગડીને જૂન ૨૦૧૬માં બેરલ દીઠ ૪૦ ડોલર થયા હતા અને ગઇ કાલે ભાવ ૬૦ ડોલર હતો.

તેમણે કહ્યું હતું કે ભાવ ઘટતા સરકારે તે પ્રમાણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડયા નહતા, બલકે ડિઝલ પર અકક્સાઇઝ ડયુટી  ૩૮૬ ટકા અને પેટ્રોલ પર ૧૨૬ ટકા વધારી દીધી હતી.

‘તમે વર્ષે ૧.૬૨ કરોડ રૃપિયા કમાવ્યા હતા અને અત્યાર સુધીમાં રૃપિયા ૫.૫૦ કરોડ કમાવી લીધા છે. પ્રજાને અત્યાર સુધી એક પૈસાનો પણ લાભ મળ્યો નથી. જ્યારે વધેલી આવક સરકારી ખજાનામાં ગઇ હતી’એમ તેમણે કહ્યું હતું.

તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારે દલિતો માટેની યોજનાઓ સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓમાં ઘટાડો કર્યો હતો. ‘ તમારે પ્રજાને કહેવું પડશે કે આ પૈસા ક્યાં વાપર્યા હતા’.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-government-takes-money-instead-of-the-people-to-reduce-petrol-prices-congress

પૂર્વ વડાપ્રધાન મનમોહને એ. રાજા સમક્ષ નિર્દોષ છૂટયાની ખુશી વ્યક્ત કરી
નવી દિલ્હી, તા. ૪ જાન્યુઆરી 2018, ગુરુવાર

૨-જી કૌભાંડમાં નિર્દોષ છૂટેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર લખીને સમર્થન માગ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું હતું કે, પોતે અનેક વાર નિર્દોષ હોવાનું જણાવેલું. મેં બધું જ રાષ્ટ્રીય હિતમાં કરેલું. હું તમારી મજબૂરી સમજું છું. હવે તમે મારા ખુલ્લા સમર્થનમાં આવી શકો છો. મારા કેસથી યુપીએને નુકસાન થયું છે અને મારા પણ સાત વર્ષ બગડયા છે.

એ. રાજાએ પૂર્વ સાથી મંત્રીઓ અંગે રોષ ઠાલવતા લખ્યું કે પોતે મનમોહનસિંહના સૌથી વધુ વફાદાર મંત્રી હતા.

એ. રાજાએ લખેલા પત્રનો જવાબ આપતા લખ્યું હતું કે, પોતે સીબીઆઇ કોર્ટના ચુકાદાથી ખુશ છે. ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારના પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજાએ નિર્દોષ છૂટયા બાદ એમ પણ જણાવ્યું હતું કે, સ્પેક્ટ્રમ ફાળવણી વખતે દેશને નુકસાન થયાની અફવા ફેલાવવામાં આવી હતી.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/former-prime-minister-manmohan-singh-expressing-happiness-to-the-king-in-front-of-the-innoc

દબાણને વશ થઇ નહીં, કાબેલિયત આધારે વિપક્ષી નેતા બનશે-ગેહલોત
અમદાવાદ, તા.4 જાન્યુઆરી 2018,ગુરૃવાર

એક તરફ, ભાજપ સરકાર ખાતાની વહેંચણી બાદ ધારાસભ્યો,સમર્થકો,સમાજના નામે થતાં રાજકીય દબાણનો સામનો કરી રહી છે,તો બીજી તરફ,કોંગ્રેસમાં કોળી,આદિવાસી,પાટીદાર વિપક્ષીનેતા પદ માટે ખેંચતાણ કરી રહ્યાં છે.

જોક,પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને કહી દીધું કે, કોંગ્રેસ સમાજના નામે રાજકીય દબાણથી વશ થશે નહીં, કાબેલિયત આધારે કોંગ્રેસ વિપક્ષીનેતાની પસંદગી કરશે.

છેલ્લા બે દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે વિપક્ષીનેતાની પસંદગી માટે મેરેથોન બેઠક ચાલી હતી. પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને જીતેન્દ્રસિંહે ધારાસભ્યોને વ્યક્તિગત રીતે મળીને મત જાણ્યો હતો.

જોકે,ગેરહાજરીને કારણે ત્રણ ધારાસભ્યોના મત જાણી શકાયાં નથી. પાટીદાર ધારાસભ્યોએ પરેશ ધાનાણીને વિપક્ષીનેતા બનાવવા રજૂઆત કરી હતી.તેમનુ કહેવુ હતું કે,રાજ્યમાં આ વખતે પાટીદારો કોંગ્રેસેને ખૂબ જ મદદ કરી છે જેના લીધે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકી છે.

નિરીક્ષકો સમક્ષ એવી પણ રજૂઆત થઇ કે,આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને પગલે આદિવાસી મતબેન્કને વધુ મજબૂત કરવા આદિવાસી ધારાસભ્યને વિપક્ષીનેતા બનાવવા જોઇએ. કેટલાંક ધારાસભ્યોનુ એવુ પણ કહેવુ હતુંકે,ત્રણ-પાંચ ટર્મથી ચૂંટાનારા સિનિયર ધારાસભ્યોને તક આપવી જોઇએ જેથી ગૃહના અનુભવનો લાભ મળી શકે.બુધવારે કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમે વિપક્ષીનેતા માટેનો દાવો કર્યો હતો.

બેઠકના અંતે પ્રભારી અશોક ગેહલોતે વિપક્ષીનેતા પદ માટે કોંગ્રેસના વલણ અંગે સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ કોઇપણ દબાણને વશ થશે નહીં,હાર્દિક પટેલની ચિમકીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યુંકે,કોંગ્રેસ સમાજના નામે થતા રાજકીય દબાણને આધારે નહીં,અનુભવ અને કાબેલિયત આધારે વિપક્ષીનેતાની પસંદગી કરશે. ગેહલોત-જીતેન્દ્રસિંહ મોડી સાંજે દિલ્હી પહોંચી હાઇકમાન્ડને રિપોર્ટ સોંપશે.

સૂત્રો કહેછેકે, શુક્રવાર અથવા શનિવારે મોડી સાંજ સુધીમાં દિલ્હીથી વિધાનસભા વિપક્ષના નેતાનું નામ જાહેર થશે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસના ધારાસભ્યોને વિપક્ષનેતા બનવામાં જ રસ છે,દંડક કે ઉપનેતા બનવામાં કોઇએ રસ દાખવ્યો નથી.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/gehlot-will-become-opposition-leader-on-the-basis-of-eloquence-gehlot

ઉત્તર-મધ્ય ગુજરાતના MLAને સાંભળશે નિરીક્ષકો, રાહુલ જાહેર કરશે વિપક્ષ નેતા
Jan 04, 2018, 11:09 AM IST

અમદાવાદ: કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા નિમવા માટે ધારાસભ્યોની મળેલી બેઠકમાં પરેશ ધાનાણી સાથે અન્ય ત્રણ ઉમેદવારોએ દાવેદારી કરી છે. બે સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિરજી ઠુમ્મર ઉપરાંત અન્ય એક દાવેદાર બ્રીજેશ મેરજાએ પણ વિરોધ પક્ષના નેતા બનવાની તૈયારી દર્શાવી છે. જોકે મોવડી મંડળે પરેશ ધાનાણીનું નામ નક્કી કર્યુ હોવાથી કોંગ્રેસ ઓબીસી કાર્ડ રમવા માટેની તૈયારી કરી છે. કોંગ્રેસ કાર્યાલયે બુધવારે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સાંભળવામાં આવ્યા હતા. હવે ગુરુવારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને સાંભળવામાં આ‌વશે.

બે નિરીક્ષકો પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને જીતેન્દ્રસીંગે ધારાસભ્યોને સાંભળ્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યો પ્રદેશ કોંગ્રેસ આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ પ્રથમ વિરોધ પક્ષના નેતા તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જે વ્યકિતને વિરોધ પક્ષના નેતા બનાવે તેને સર્વસહમતિથી સ્વીકારવાનો ઠરાવ કર્યો હતો.

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-north-and-madhya-gujarat-congress-mlas-meeting-observer-NOR.html

કોરેગાંવ હિંસાનો નાદ લોકસભામાં ગૂંજ્યો, PM કેમ મૌની બાબા બની ગયા છે?: ખડગે
નવી દિલ્હી, તા. 3 જાન્યુઆરી 2018 બુધવાર

ગત ત્રણ દિવસથી મહારાષ્ટ્ર જાતીય હિંસાની આગમાં બળી રહ્યું છે. એક બાજુ મહારાષ્ટ્રમાં બંધનું એલાન કરવામાં આવ્યુ છે ત્યાંજ લોકસભામાં પણ મહારાષ્ટ્ર બંધના મુદ્દાને વિપક્ષની પાર્ટીઓએ ઉછાળ્યો છે.

મહારાષ્ટ્ર બંધ મામલે સરકારને ઘેરવાનું કામ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું. મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યું કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં હુલ્લડો થઈ રહ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો કે આ સમગ્ર મામલો કોણ વધારી રહ્યું છે. સમાજના ભાગલા પાડવા માટે કટ્ટર હિંદુત્વવાદી જે ત્યાં આરએસએસના લોકો છે. આ બધા જ હોબાળા પાછળ તે લોકોનો જ હાથ છે.

આ હુલ્લડો ફેલાવવાનું કામ તે લોકોએ જ કર્યું છે. ભાજપ હુલ્લડો ફેલાવીને શાસન કરવાની રાજનીતિ કરી રહી છે. મલ્લિકાર્જુને કહ્યું #BhimaKoregaonViolence મામલે સુપ્રીમ કોર્ટના જજે તપાસ કરવી જોઈએ અને વડાપ્રધાને પણ આ બાબતે કંઈ બોલવુ જોઈએ. મહારાષ્ટ્ર બળી રહ્યુ છે અને વડાપ્રધાને આ રીતે ચૂપ રહેવુ જોઈએ નહીં. તે આવા મામલામાં જ મૌની બાબા બની જાય છે.

સરકાર તરફથી આ મામલાને યુનિયન પાર્લામેન્ટરી અફેયર મિનિસ્ટર અનંત કુમારે સંભાળ્યો. અનંત કુમારે કહ્યું કે કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોના નિયમ પર કામ કરી રહ્યુ છે. જ્યારે મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ માટે કામ કરી રહી છે તેમજ દેશને સાથે લઈને ચાલવાની વાત કહી છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/bhima-koregaon-violence-in-loksabha-mallikarjun-kharge-said-pm-can-t-stay-mum

વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનું નામ આવતીકાલે થશે જાહેર
અમદાવાદ, તા. 03 ડિસેમ્બર 2018, બુધવાર

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલું સંખ્યાબળ મળી ગયું છે. ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અંગે આજે કોંગ્રેસમાં મંથન થવાનું છે. જેમાં આવતીકાલે વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસની આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા જેમાં આ નિર્ણય લેવાયો છે.

આ બેઠકમાં કોંગ્રેસના નિરીક્ષકો કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી નામે અંગે સમીક્ષા કરાશે અને આવતીકાલે આ નામની જાહેરાત થશે. કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓની હારથી વિરોધ પક્ષના નેતાની રેસમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમજ કુંવરજી બાવળીયા અને પુંજા વંશના નામ આગળ છે. અત્રે નોંધનીય છે કે, પ્રદેશ કોંગ્રેસના નેતા આજે ધારાસભ્યો સાથે બેઠક કરી વિરોધ પક્ષના નેતાના નામ પર મંજુરીની મહોર લાગશે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congresss-mantra-for-leader-of-opposition-today